એકાંત - 108

(44)
  • 296
  • 222

રવિના ખૂબ સમજાવવાં છતાં હેતલ એની સાથે ઘરે જવાં તૈયાર થઈ રહી ન હતી. તેણીને રવિ અને વત્સલ સાથે અલગ રહેવું હતું. અલગ રહીને એને એની સ્વતંત્રતા માણવી હતી. રવિનું માનવું એવું હતું કે પરિવારની સાથે રહેવાથી સંબંધોમાં આત્મીયતા બની રહે છે.રવિએ હેતલને અલગ રહેવાં સિવાય બીજી તેણીની કોઈ પણ ઈચ્છા હોય એ પૂરી કરવાં માટે કહ્યું. હેતલે તો એક નવી ચિંતા રવિનાં માથા પર લાવી દીધી. એણે જણાવ્યું કે, એ અલગ રહેવાં તૈયાર ના હોય તો એને દસ લાખ રૂપિયા આપે તો એ એની સાથે ઘરની અંદર રહેવાં તૈયાર થશે.હેતલ રૂપિયાની એટલી લાલચું હશે એ રવિને દસ લાખ રૂપિયાની