ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.2

  • 2.1k
  • 962

એક તલવાર અને સાફા સામે બેસેલી વાણી એ ઘરચોળું ઓઢ્યું હતું. રૂપ અને ગુણમાં કંઇજ ખામી ન નીકળે એતો આખું ગામ જાણતું હતું. આજે વાણીની સુંદરતાથી સ્વર્ગની અપ્સરા પણ ઈર્ષ્યા કરતી હોય એવું મનમોહક વાતાવરણ બનવા લાગ્યું.એક સમયે વાણીના લગ્નનો પ્રસ્તાવ લઇને ઝંગીમલ પોતે તેના પિતા પાસે આવ્યો હતો. પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવ્યો. તે સમયે મદનપાલ અને સુર્યાંશ વાણીના પિતા આચાર્ય અધીના સેવક બનીને છુપા વેશે રેહતાં હતાં. ઝંગીમલના રાજ્યના બધા બળવાન લોકો સામે તેમને મલ યુદ્ધ ખેલ્યાં, તલવાર બાજી કરી પરંતુ એ બંન્નેને એક સાથે હરવવા કોઈથી પણ શક્ય ન હતું. સુરવીર યોદ્ધાઓને એક પછી એક પોતાની સાથે