એક હતો મહાન નેતા. અને થયું કે મારે મારા રાષ્ટ્રને છે આદર્શ બનાવવું છે. આવો વિચાર આમ તો કોઈ પણ મહાન નેતાને આવી શકે. પરંતુ આ ભાઈ પોતાના વિચાર બાબતે અતિ ગંભીર અને ઉત્સાહી હતા. એને સમજાયું કે શ્રેષ્ઠ રાજય માટે શ્રેષ્ઠ બંધારણ જરૂરી છે અને શ્રેષ્ઠ બંધારણ રચવું હોય તો જગતનાં અન્ય બંધારણોનો પણ અભ્યાસ કરવા જોઈએ.એટલે આ નેતા, નામે લાયકરગસ નીકળી પડયો અન્ય રાજ્યોનો અભ્યાસ કરવા. એનું પોતાનું રાજ્ય આજના ગ્રીસ દેશનો હિસ્સો એવું સ્પાર્ટા હતું. તો લાવકરગસ પહેલાં ગયો નજીકના કીટ નામના એક ટાપુની મુલાકાતે. કીટના કાયદ