હાસ્ય મંજન - 39 - ફાઈલો ઘરવાળીની નાની બહેન જવી છે...!

  • 292
  • 68

ફાઈલો ઘરવાળીની નાની બેન જેવી છે..!                     સત્ય-અહિંસા-સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે-કાગડા  કુતરાના મોતે મરીશ, પણ આઝાદી લઈને જ જંપીશ, જેવા આઝાદીની લડતના સુત્રો હજી કાનમાં ગુનગુન થાય છે. આવા તો ઢગલાબંધ સુત્રો હશે. દશેરાએ શસ્ત્ર પૂજન થાય એમ સમયે જ બહાર નીકળે. ચમેલી એટલે ચમનીયાની એકને એક વાઈફને એવી લાલસા જાગી કે, સુત્રોના ઘડવૈયા તરીકે, મારે પણ વિખ્યાત થવું છે. રાષ્ટ્ર પ્રેમીઓને લાગે કે, ચમેલીનું પણ યોગદાન છે.  મારો ઝામો પણ પડવો જોઈએ. સરકારી કે મલ્ટી નેશનલ કંપનીમાં જે રીતે ફાઈલોને રમાડી કામને ટોલ્લે ચઢાવવાની ચેષ્ટા કરે છે, તે જોઇને ચમેલીએ ‘લેટેસ્ટ’ સૂત્ર કાઢ્યું. “ ફાઈલો ઘરવાળીની નાની બહેન