પ્રેમ ની મૌસમ - 7

  • 432
  • 134

ભવ્યા દોડી ને છત પર પોહચી જાય છે તેની નજર અવતાર ને જ ગોતતી હતી આજે વષૉ પછી તે અવતાર ને નજર સમક્ષ જોશે એટલે તેના હરખ નો કોઈ પાર નહોતો." આમ તો રોજ ગૂગલ પર  સર્ચ કરી અવતાર નો ફોટો જોઇ ભવ્યા ની સવાર થાતી હતી." પણ આજ ની વાત કાઈ અલગ જ હતી આ વિધાયક સાહેબ ના સમર્થકો પણ સાવ ધીમાં ચાલવા વાળા ખબર ના પડે વહેલા પહોચી જોઇએ ભવ્યા ભાભી સવાર ના વાટ જોઈતા હશે, નારા તો કઈ વાર નાં લગાવે છે હવે આવી દેવ દર્શન આપી દઈ તો સારુ.તૂં પણ શું ભાવું એમના સમર્થકો થોડી ખબર હોય