પ્રેમ અને મિત્રતા - ભાગ 2

  • 328
  • 96

(પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને એના દિલ ની વાત કહેવા માટે એ સજ્જ થઇ ગયો હતો....) (નીરજા ને મળી ને જયારે રાહુલ ગૌરવ અને ધૈર્ય સાથે આવી રહ્યો હતો...) ધૈર્ય : બોલ ભાઈ શું થયું ?? તારું મોઢું જોઈ ને તો એવું લાગે છે કે હા નથી પાડી...! રાહુલ : એવું નથી ના પાડી હોત તો સારું હતું પણ આ તો એના કરતા પણ ઉલટું થયું....! ધૈર્ય : શું ઉલટું થયું ?? રાહુલ : હા તો સાંભળ વાત એમ છે કે....અમે બંને ચાલતા ચાલતા લાલદરવાજા માર્કેટ બાજુ જતા હતા.. ત્યારે... (ભૂતકાળ માં) [