સંસ્કાર અને લજ્જા

સંસ્કાર અને લજ્જા ·         यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः ·         જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતા નિવાસ કરે છે. ·         जननी जन्मभूमिश्च स्वर्गदपि गरीयसी ·         જે પરિવારમાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દિવ્યગુણ, દિવ્યભોગ અને ઉત્તમ સંતાન હોય છે. ·         शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् ·         જે પરિવારમાં સ્ત્રીઓની પૂજા નથી થતી, ત્યાં દેવકૃપા નથી રહેતી અને ત્યાં કરવામાં આવેલા કાર્ય સફળ નથી થતી.   ટ્રેનમાં એક 18-19 વર્ષીય સુંદર છોકરી ચડી, જેના સામેની બર્થ પર રિઝર્વેશન હતું. તેના પપ્પા તેને છોડવા સ્ટેશન પર આવ્યા હતા. પોતાની બેઠક પર બેસી ગયાં પછી તેણે પોતાના પપ્પાને કહ્યું, "ડેડી, તમે