વિશ્વનાં અનેક શહેરો એવા છે જે મહાન ઇતિહાસ ધરાવે છે કેટલાકની પાસે મહાન ધરોહરોનો વારસો હોય છે કેટલાક તેના ભૂતિયા ઘરો, પ્રખ્યાત ભૂતપ્રેત, વેમ્પાયર અને ભયંકર હત્યાકાંડનો ઇતિહાસ ધરાવતા હોય છે જો કે કોઇ એવું ન ચાહે કે તેમની રજાઓ ભૂતિયા શહેરમાં પસાર થાય જો કે તેમનો ઇતિહાસ ઘણો રસપ્રદ હોય છે.વિશ્વમાં ઘણાં જાણીતા શહેરો એવા છે જેમનો ઇતિહાસ ડરામણો છે.શ્રાપિત ગામો અને શહેરો એ મોટાભાગે હોરર કથાઓમાં સૌથી વધારે સ્થાન પામે છે પણ હકીકત એ છે કે સમગ્ર સૃષ્ટિ અને ખાસ કરીને પૃથ્વી બહુ રહસ્યમય સ્થળો ધરાવે છે એવા ઘણાં શહેરો અને ગામો છે જેની સાથે શ્રાપની કથા જોડાયેલી