(કોલેજ નું જીવન...સારા એવો મિત્રો તથા ઘણી બધી યાદો આપી જાય છે. ...એક મિત્ર એવો હોય છે જેની સાથે લાગણી તથા વફાદારી નો સબંધ બની જાય છે. હું (ધૈર્ય) અને મારો મિત્ર રાહુલ અમે બંને એક બીજા ના પાક્કા મિત્રો હોઈએ છીએ...હા વર્ગ માં બીજા બધા અમે એક મિત્રો ની જેમ સાથે ફરતા, ભણતા અને કોલેજ નું જીવન સાથે માણતા...પણ સુખ દુઃખ ની વાત આવે તો હું અને રાહુલ બંને એક બીજા સાથે એ વાત શેર કરતા હતા...અમારી ત્રણ વર્ષ ની કોલેજ હતી અને અમારા ૬ મહિના થઇ ગયા હતા. અમારી ક્લાસ માં જ એક નીરજા કરી ને છોકરી હતી...એની સાથે