પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ

  • 238
  • 64

અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે. જો કે એને ખબર નથી કે એ બધું જાણે છે કે સમજે છે. એ તમારી સાથે ચર્ચા નથી કરતો કે પાછા ફરીને તમને જવાબ નથી આપતો.         જયારે તમે કહો છો કે “ હું આ નહિ કરી શકતો, મારી આયુ વધી ગઈ છે. હું આ જિમ્મેદારી નહિ ઉપાડી શકું, મારું જન્મ સારા ઘરમાં નથી થયો. હું સારા નેતાઓને નથી ઓળખાતો. તો આ બધા નકારાત્મક વિચારો માત્ર પોતાના અચેતન મન માં ભરી રહ્યા છો. અચેતન મન આ વિચારોને અનુરૂપ પ્રતિક્રિયા કરશે તેમજ તમારી કામયાબીનો રસ્તો રોકે છે.         જ્યારે તમે