દાદા ભિષ્મ

  • 324
  • 82

પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની પૂર્વ જન્મની કથા                     મહાભારતની રણભૂમિ પર બાણશય્યા ઉપર ભીષ્મ સૂતા હતાં. જરા પણ હલન ચલન એમનાં શરીરને વીંધેલા બાણ અસહ્ય વેદના આપતાં હતાં. તેઓ દેહત્યાગ કરવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતાં હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહ્યું કે ” કૌરવ વંશનો ભીષ્મ રૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે , આથી તમે તુરંત તેમની પાસથી ધર્મ , અર્થ , કામ અને મોક્ષ – આ ચારે પુરષાર્થનું જ્ઞાન મેળવી લો ”