ફરે તે ફરફરે - 90

  • 322
  • 100

૯૦ ગાડીમા ફરી ફરી અને બધ્ધા એ જોવા લાયક સ્થળોના દુરથી દરશન કર્યા કેથેડ્રલ ચર્ચના જીસસ ને બે હાથ જોડી જૈ શ્રી કૃષ્ણ કર્યા તેમણે પણ  ઉભોઆડો ચોકડો મારી બ્લીસ માય સન કર્યુ."હાલો હવે મોટી હવેલીના દરશન થઇ ગયા એટલે હવે ટાઇમ સ્કેવરના પાપ ગણાશે નહી..." બાકીના મેંમ્બરો મારી સામે તાકી રહ્યા...મારે ઘરમાંયે ઘણી વખત ફોડ પાડવો પડે છે મારી ગુઢ વાણી મરમ ગહેરી હોય છે પણ અમુક જંતુઓ નથી સમજી શકતા તેનો કોઇ હરખ શોક ન કરાય તેમ ગીતામાં કહ્યુ છે... ઘણા ધાર્મિકો ભગવાન પાંસે છાનાંછાનાં પાપ કબુલ કરી ને આજીજી કરતા હોય છે "બસ હવે નહી કરુ વચન