મારો મારી વ્હાલી દીકરીઓ ને એક સંદેશ

  • 520
  • 174

આજ શનિવારના રોજ મારી શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નો અભ્યાસનો છેલ્લો દિવસ હતો હવે પછી તેમને વાંચન માટે સમય ફાળવવાનો હતો અને પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે એટલા માટે એમને વાંચવા માટે સમય મળી રહે તે માટે આજથી તેમને શાળાએ આવવાનું નથી ઘણા દિવસ થયા વિચારતી હતી કે વિદાયનો દિવસ હશે શું કરીશ કેમ બોલીશ પણ નાદુરસ્ત તબિયતના કારણે વધારે પડતું બોલી પણ ન શકી કે ના ગીત ગાઈ સકી પણ મારા જીવનમાં આ દિવસ મને ખૂબ જ યાદ રહેશે કારણ કે ધોરણ 12 ની મારી વ્હાલી દીકરીઓએ મને જે પ્રેમ ,,આદર ,,સત્કાર ,,માનસન્માન આપ્યું છે તે હું