કોઈક કહે છે કે પ્રેમ ત્યારે જ થાય છે જ્યારે તમે Least આશા રાખો. મારી પણ એવી જ કંઈક કહાની હતી, જે મારે કદાચ રિયાને મળ્યા પછી શરુ થઈ.પછી થોડા દિવસોની વાત છે. મેક્સ અને આકાશ કેન્ટીનમાં બેઠા હતા, અને હું ત્યાં નહોતો. મેક્સે આકાશને મજાકમાં પૂછ્યું, "યાર, વિરલ ક્યાં છે આ દિવસોમાં? દેખાતો જ નથી. નક્કી કોઈ છોકરી પાછળ છે."અને એ વાત કદાચ સાચી પણ હતી. એ સમયે હું બાયોલોજી ના વિભાગની એક સુંદર છોકરી, રિયા, સાથે સમય વિતાવી રહ્યો હતો.મને રિયાની સાથે વાત કરવામાં મજા આવતી હતી. એના બોલવાનો અંદાજ અને બીન્દાસ નેચર મને પ્રભાવિત કરતું. એક દિવસ,