એક યુગનો અંત.....મારા અતિ પ્રિય તેમજ ભરતભુમિને અલવિદા કરનારા ડૉ.મનમોહનજી તમને મારા અઢળક નમન અને શ્રદ્ધાસુમન!!!ભારતના અનુક્રમે ૧૪ મા પ્રધાન મંત્રી ડૉ.મનમોહનસિંહનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨ માં થયો હતો.તેઓ ભારતના ૧૪ મા વડાપ્રધાન હતા.તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન,અર્થશાસ્ત્રી અને વિચારક પણ હતા.એક અનુભવી અર્થશાસ્ત્રીના રુપમાં તેમની ઓળખ વધુ હતી.તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે.સને ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત