જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે

  • 364
  • 112

જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે        આપણે જીવનની ટ્રેનમાં ક્યાંક બેઠા હોઈએ અને બસ જીવન આપણને જ્યાં "તેને" ગમે ત્યાં જ્યાં "એને" ફાવે ત્યાં લઈ જતું હોય તેવું લાગે, બસ વહી જઈએ છીએ, ક્યાં જવું છે, શા માટે જવું છે, કેટલે પહોંચવું છે, શું હેતુ છે, જીવનનો કંઈ જ ખબર નથી. આવું ઘણીવાર લાગે ત્યારે ટ્રેનમાંથી ક્યાંક નિરાંતવાળા સ્ટેશને ઉભા રહી પોરો ખાવો, થોભવું અને ટ્રેનને જતા જોઈ રહેવુ.કઈ દિશામાં જઈ રહી છે, જીવનનો સંદર્ભ શું છે તે વિચારવું. જીવન દોડી રહ્યું છે કે આપણે દોડી રહ્યા છીએ!! જીવનમાં "જીવન" જેવું કંઈ બચ્યું છે ખરું!! તેનું આત્મ ચિંતન