આંખની વાતો

  • 358
  • 140

  પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરતી હતી. પોતે સાવ મૌન હતી. અને તેની આંખ આંસુના કારણે લાલ બની ચુકી હતી. જાણે તેની આંખો તેની વેદનાનું વર્ણન કરી રહી છે. અને જાણે બળવો પોકારી રહી છે. તે મનમાં વિચારે છે ક નીરજે શા માટે મારાથી આ વાત છુપાવી તેણે મને ક્યારેય પણ શા માટે આ વાતની ખબર પડવા ન દીધી સમજાતું નથી. તે ખુબ જ રડે છે.  થોડીવાર પછી તે પોતાના ઘરે જાય છે. અને ઘરે આવે છે તો નીરજ સામે ઉભો હોય છે. તે નીરજ સામે જુએ છે થોડીવાર પછી ત્યાંથી ચાલવા લાગે છે. નીરજ -