માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે છે એ પણ કોઈ દિવસ રજા રાખ્યા વગર.પાપા એ સંતાન ના જીવન સ્તંભ છે,ભરા તાપ માં વડલા સમ છાયડો છે અને કેળવણી પ્રથમ યોગદાન આપનાર છે.આવી જ એક વાર્તા છે જેમાં પિતાએ પુત્ માટે સંઘર્ષ કર્યો અને પુત્રએ પિતા માટે સરસ ત્યાગ કર્યો....એક મોટી ઉંમર ના એક સજ્જન પુરુષ એ વર બપોરે તેના ત્રણ બાળકોને ભેગા કર્યા અને તેના ચહેરા પર સ્મિત સાથે તેણે કહ્યું:-દિકરાઓ હું હજી અહીં છું ત્યાં સુધી મેં મારી બચત તમારી વચ્ચે વહેંચવાનું નક્કી કર્યું છે,હું ઈચ્છું છું કે તમે ત્રણે આ પૈસાનો ઉપયોગ તમારા