આળસુ સજ્જન

  • 216
  • 64

આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्युद्यमसमो बन्धुः कृत्वा यं नावसीदति।। મનુષ્યના શરીરમાં રહેતી આળસ તેમનો સૌથી મોટો દુશ્મન છે. પુરુષાર્થ જેવો બીજો કોઈ મિત્ર નથી, કારણ કે પુરુષાર્થ કરનાર ક્યારેય દુઃખી થતો નથી. ગામમાં એક સજ્જન પરિવાર સાથે રહેતો હતો. તેની પાસે પાણીવાળી ઉપજાઉ ફળદ્રુપ જમીન હતી. સજ્જનની નબળાઈ એ હતી કે તેના શરીરને આરામ કરવાની આદત પડી ગઈ હતી. તે પોતાની તાકાત પર કોઈ કાર્ય પૂર્ણ કરવા માંગતો ન હતો. જ્યારે પણ સજ્જનની પત્ની તેને કશુક કામ કરવા કહેતી તો તેને પણ ના પાડી દેતો. તેની પત્નીને આ ધણીની આદત પર ખૂબ જ દુઃખ થતું હતું. આળસુ