ફરે તે ફરફરે - 58

  • 250
  • 74

ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છું ત્યાં જે મન ભરીને દ્રશ્યો  માણ્યા છે એનુ શબ્દાંકન જરૂર ટુકુ જ પડશે મારી સાથે મારા કલમગુરૂ  આદરણીય કનુભાઇ સુચક સ્થાપત્ય શિલ્પને શબ્દ દેહ આપી શકે છે .જીવંત બનાવી શકે છે. આ ગીત ગાતા એક એક પહાડ અને પથ્થરો ને  મારી  કલમમા પુરી તાકાતથી ઉતારવાની મહેનત કરીશ.... લગભગ ચાલીસ વરસ પહેલાં નક્કી કર્યુ કે આ ઉમ્મરે ચાર ધામનો ચકરાવો કરી લેવો…એ સમયે દેવીબેન પ્રવાસ મંડળીમાં જોડાઇને  અમે એ પ્રવાસ બન્ને જણે કર્યો હતો ત્યારે  પહેલી વખત યમનોત્રી અને  કેદારનાથ સૌથીકઠીન પ્રવાસ કર્યો ત્યારે આ ચંદ્રકાંત કડધડે હતા