ફરે તે ફરફરે - 52

  • 164

ફરે તે ફરફરે - ૫૨   આજે મારા ફ્રેન્ડે મને  કહ્યુ   "તને ખબર નથી તારા એરીયામા  હ્યુસ્ટનની ટોપ મેક્સીકન  હોટેલ છે? " "શુ નામ? "  “સેલ ટીએમ ટીએમટો "પણ મેક્સીકનમા  "સ" સાઇલેન્ટ છે ! એક બાજુ મોટા પ્રવાસ અભિયાનની તૈયારી  માટે જંગી તૈયારી ચાલતી હતી. અમારે ઇંડીયન જ ખાવુ છે તેવો અમારો આગ્રહ..એટલે રેડી ટુ કુક પરાઠા ઇંડીયન ભાજીઓ થેપલા ..રેડી મીક્સ ટી એમ લાંબુ લીસ્ટ પતાવી આ હોટલમા જવા ગુગલ દેવતાને પુછ્યુ હે ગુગલીયા સાલ્લુ અમને ખબર  કેમ ન પડી કે બગલમે છોરા ઔર ગાંવમે ઢીંઢોરા? બોલ આ સેલ ટીઓમોટો ક્યાં છે ? બે ગલ્લી છોડી ને એ