પ્રેમ : જીવનનો આધાર - 3

  • 472
  • 142

કેમ છો બધા મિત્રો ? આશા છે કે બધા મોજમાં જ હશો... મારી સાથેના આ સફરમાં મોજમાં હો, બાકી આમ તો બધા મસ્ત રીતે જીવન જીવતાં જ હશો... ખરું ને ? ચાલો હવે ભયને કારણે .... ત્યાંથી આગળ વધીએ...ભયને કારણે અસુરક્ષિતતાનો અનુભવ થાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે અને આજનું કામ કાલ ઉપર ટાળવાની વૃત્તિ જન્મ લે છે. ભયને કારણે આપણા સામર્થ્ય અને ક્ષમતા હણાઈ જાય છે. આપણે યોગ્ય દિશામાં વિચારી પણ નથી શકતા. ભય પરસ્પર સંબંધો તોડાવે છે અને સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ભયના સર્વસામાન્ય સંજોગો• નિષ્ફળ જવાનો ભય• અજ્ઞાત હોવાનો ભય• પૂર્વતૈયારી ન કરી હોવાનો ભય•