જીવન પ્રેરક વાતો - ભાગ 15 - 16

  • 300
  • 88

  બરફ - ભાગ ૧૫ હા હું બરફ છુ. તે પણ પાછો કશ્યપની ખેડેલી જમીન પર કાશ્મીરનો બરફ. મારો ધર્મ ઠંડાઈ, ઉપાસના શીતોષ્ણતાની. ધાનો ચહીતો. લોકો દુર દુર મને પામવા અહી આવતા. લોકો બરફના ગોળા બનાવી એક બીજા તરફ ફેકતા ને પોતાના પ્રદેશની વાતો કરતા. મને ધીરે ધીરે તે લોકોના પ્રદેશમાં જવાનું દિલ લાગવા લાગ્યું. મારા મનની વાત બીજા બરફના ગોળાઓ એ સાંભળી ખેદ અને અસ્વસ્થતા દેખાડી. ને મને વધુ ને વધુ એ લોકોના પ્રદેશમાં જવાનું મન થયું. श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्। स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।3.35।। શ્રીમદ ભગવદ ગીતા બીજાની નિર્ધારિત ફરજ બજાવવા કરતાં, ખામીઓ સાથે, પોતાની કુદરતી નિર્ધારિત ફરજ