ભાગવત રહસ્ય - 163

  • 306
  • 126

ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાનની સાથે બેસો તો તે ભોજન લે છે.કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.માનવને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.   લાલાજી ને ભોગ ધરાવ્યા પછી –તેમની જોડે બેઠા વગર જો ઘરનાં બીજાં કામમાં લાગી જાઓ તો લાલાજી ભોગ સામે જોશે પણ નહિ.યશોદામૈયા બહુ મનાવતા ત્યારે લાલાજી ખાતા. યશોદાજીના જેમ લાલાને જમવા માટે ખુબ મનાવો.લાલાને અનેક વાર