માટી

  • 826
  • 256

    માટી       નાનપણમાં હું અને મારી દોસ્તો સ્લેટ (પાટી)માં લખવાની પેન ખાતા, ત્યારે અમારા શિક્ષક કહેતા કે આનામાં કેલ્શિયમની ખામી છે. ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ખાવાની માટી વહેંચાય છે, લોકો સ્પેશ્યલ માટી ખાવા અહી આવે છે. અમદાવાદમા કુબેરનગરમાં એક એવી દુકાન છે જ્યાં સફેદ અને કાળી માટી કટકા સ્વરૂપે વહેચાય છે! કેટલાક લોકો ફાસ્ટ ફૂડની જેમ અહી માટી ખરીદી તેને ખાઈને મજા માણે છે! ખેર આ તો થઈ માટી વિષેની અવનવી સાંભળેલી વાતો...         આ વાત આજે આટલે યાદ આવી કે, દર વર્ષે તારીખ 5 ડિસેમ્બરે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) વસ્તી વધારાને