આળસને કહો અલવિદા

  • 7.4k
  • 1
  • 2.2k

પુસ્તક: આળસને કહો અલવિદાલેખક: બ્રાયન ટ્રેસીપરિચય: રાકેશ ઠક્કર        બ્રાયન ટ્રેસીએ ‘આળસને કહો અલવિદા’ પુસ્તક માટે લખ્યું છે કે,‘સફળતાનો એક જ માર્ગ છે – સક્રિય બનો, કામે લાગી જાવ, ઍક્શન લો. તમારા પર્ફૉર્મન્સમાં અને કામોમાં આ સિદ્ધાંતો દેખીતો ફરક લાવે તેવા છે. આ સિદ્ધાંતોને તમે જેટલી ઝડપથી આત્મસાત કરીને તેનો જીવન અને કારકિર્દીમાં અમલ કરશો એટલો ઝડપી ફાયદો તમને થશે – એ વાતની ગેરેન્ટી આપું છું! આળસને અલવિદા કરીને તમે પણ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં લાગી જશો, તો તમારાં આનંદ, ખુશી અને ઉત્સાહની કોઈ સીમા નહીં હોય અને સફળતા તમારા કદમો ચૂમતી હશે!’         આળસ વિષે ક્યાંક વાંચ્યું છે કે એ એક એવો કીડો છે જે પ્રગતિની બધી જ