અઘૂરો પ્રેમ - 2

  • 1.3k
  • 706

આખરે ૧ કલાક ની વાત બાદ આધ્યા એ કોલ મુક્યો અને કૈક અલગ જ લાગણી સાથે ખ્યાતિ બેન ને ફોન પાછો આપ્યો. એ રાતે.. આખી રાત આધ્યા ને ઊંઘ જ ના આવી. આખી રાત એ આદિત્ય ના અવાજ ને યાદ કરતી રહી. આધ્યા અને આદિત્ય એ એકબીજા ના ફૉટૉઝ શેર કર્યા. આધ્યા બસ આદિત્ય ના ફોટો ને જોઈ જ રહી.. એની નજર સૌથી પેહલા આદિત્ય ની આંખો પર જ પડી..   આદિત્ય ની આંખો.. એની આંખો માં કૈક અલગ જ શબ્દો ની માયાઝાળ હતી.. કૈક કેટલાય અનસુલઝયા પ્રશ્નો હતા.. એની આંખો એ સવાલો ના જવાબ માંગતી હતી.. કૈક કેટલીય વાતો નો સમુદ્ર..