એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૧

  • 840
  • 332

નિત્યા અને સપનાએ ફાઇલ્સ ડિસ્કસ કરતા કરતા લન્ચ પૂરું કર્યું.પછી નિત્યાએ જેમ જણાવ્યું એ મુજબ સપના એના વર્ક પ્લેસ પર જઇને આગળનું કામ કરવા લાગી.નિત્યા હજી કેન્ટીનમાં જ બેસી હતી.નિત્યા થાકી ગઈ હોય એવું ફીલ કરી રહી હતી.એને કેન્ટીનના ડાઇનિંગ ટેબલ પર માથું ટેકવી લીધું.અચાનક પાછળથી આવીને કોઈએ નિત્યાને પૂછ્યું,"મેમ,કેન આઈ શીટ હિઅર પ્લીઝ?"નિત્યાએ માથું ઊંચું કરીને જોયું અને બોલી,"ઓહહ અજય.....તમે સાચે જ અહીંયા છો?""હા કેમ?""નથિંગ""મને કેમ એવું લાગે છે કે આ નથિંગ પાછળ ઘણું બધું છુપાયેલું છે""એવું કંઈ નથી""તમે મને સપનામાં જોયો કે શું?""અરે ના,એક્ચ્યુઅલી......."નિત્યા આગળ બોલવા જતી જ હતી પણ એ અટકી ગઈ અને સવાલ બદલી નાખ્યો,"બોલો,તમે અને