પ્રેમ થાય કે કરાય? ભાગ - 39

  • 1.2k
  • 802

શંકા - કુશંકામાનવી ઘરે રસોડામાં કેવિન માટે રસોઈ બનાવી રહી છે. તેનાં મગજમાં આજે હજારો વિચારો પ્રવેશી તેની ચિંતામાં વધારો કરી રહ્યાં છે. મમ્મીએ કેવિનનાં માથે હાથ ફેરવી એવું કેમ કહ્યું કે કેવિન તને શું થયું છે? તે પોતે ટિફિન લેવા ના આવી અને મને મોકલી કેમ? મારા કેવિનને શું થયું છે? મમ્મીએ આવું કેમ કહ્યું?મારો કેવિન. મમ્મીનું વર્તન કેવિનને જોતા જ બદલાઈ કેમ જાય છે?ના મનુ તું જેવું વિચારે છે એવું કંઈ નથી. એવું કંઈ હોત તો મમ્મીએ કેવિન આગળ તેનાં મમ્મી પપ્પાને સુરતથી અહીંયા રૂબરૂ બોલાવી તારા અને કેવિનની સગાઈની વાત ના કરી હોત. તો પછી મમ્મીએ કેમ