પ્રેમ થાય કે કરાય? ભાગ - 38

  • 772
  • 480

એક્સીડેન્ટહોસ્પિટલનાં જનરલ વોર્ડનાં બેડ પર કેવિનને જમણાં હાથે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો છે. જમણાં હાથે છોલાઈ ગયું છે જ્યાં ડોક્ટરે પાટાપિંડી કરેલી છે. પગ પર થોડોઘણો બેઠો માર વાગ્યો છે. કેવિન પથારીમાં આંખ બંધ કરીને દર્દથી થોડોઘણો કણસી રહ્યો છે.માનવી અને નીતાબેન કેવિનનાં એક્સીડેન્ટની વાત સાંભળતા જ હંફાળા દોડીને હોસ્પિટલ પહોંચી જાય છે."ભાઈ કેવિન નામનાં પેસેન્ટને ક્યાં રૂમમાં દાખલ કર્યો છે?" નીતાબેન હોસ્પિટલની લોબીમાં જઈ રહેલા કમ્પાઉન્ડરને પૂછે છે. તેમના અવાજમાં ભારોભાર કેવિન પ્રત્યેય ચિંતા દેખાઈ આવે છે."આગળ જતા ડાબી બાજુમાં 22 નંબરનો રૂમ." કમ્પાઉન્ડર આંગળી ચીંધીને રૂમ બતાવે છે."Thank you." માનવી કમ્પાઉન્ડરને આભાર વ્યક્ત કરે ત્યાં સુધીમાં તો પવનવેગે નીતાબેન