પ્રેમતૃષણા - ભાગ 17

  • 320
  • 126

“ શું ગુડ ન્યૂઝ છે સર “ ડો મલ્હોત્રા બોલ્યા " અરે તે દિવસે મે તમને પેલા સાયકોલોજી ના લેકચર વિશે કઈક જરૂરી વાત કરી હતી ને  " પ્રિન્સિપાલ સર બોલ્યા .“ હા પેલા સાયકોલોજી ના લેક્ચરર વિશે “ ડો .મલ્હોત્રા બોલ્યા .“ તો એનું શું સર " ડો .વીણા પણ બોલ્યા .“ ગુડ ન્યૂઝ એ છે કે મને સાયકોલોજી ના એક લેકચરર મળી ગયા છે “ પ્રિન્સિપાલ સર ખુશી ખુશી બોલ્યા .ડૉ .વીણા , અવની અને ડો .મલ્હોત્રા પ્રિન્સિપાલ સર ને જ જોઈ રહ્યા “ સર શું બોલો છો " ડો મલ્હોત્રા બોલ્યા .“ હા , આમ પણ આપણી ફિલ્ડ માં