પ્રેમતૃષણા - ભાગ 14

  • 354
  • 158

આમ રાત વીતતી ગઈ અને જૂની બધી યાદો ઉખેળાતી ગઈ . યાદગીરીઓ અને એ જૂના ક્ષણો નો વાયરો વાતો રહ્યો ." ચાલો હવે બધા સૂઈ જઈએ બહુ જ રાત થઈ ગઈ છે " પ્રિન્સિપાલ સર બોલ્યા ." હા એલા ચાલો ચાલો બહુ રાત થઈ ગઈ છે " દિવ્યાંગ બોલ્યો ." સમય ક્યાં જતો રહ્યો કોઈને કાઈ ખબર જ ના રહી નઈ વીણા " મોહન બોલ્યો ." હા એ જ ને સમય બહુ જલદી જતો રહ્યો " વીણા બોલી. " પણ મને બહુ આનંદ થયો તમે બધા મને મળવા આવ્યા એટલે " પ્રિન્સિપાલ સર બોલ્યા .બધા એમના જૂના સ્ટુડન્ટ્સ ખુશ થઈ