મારા કાવ્યો - ભાગ 18

  • 676
  • 166

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 18રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહરિહરતિથિ આજની શ્રાવણ વદ આઠમ,ઉજવીશું સૌ 5251મો શ્રી કૃષ્ણ જન્મોત્સવ.સંયોગ કહે છે જ્યોતિષો આજનાં,છે બંધબેસતાં દ્વાપર યુગની આઠમનાં.વધાવી લઈએ એ નટખટ કાનુડાનાં જન્મને,બોલીને પંક્તિઓ સુંદર મજાની,'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલની.'વ્હાલા કેટલા હરિને હર અને હરને હરિ!શ્રાવણનો સોમવાર આજે ને જન્માષ્ટમી પણ!ડૂબી જઈએ આજે સૌ ભક્તિનાં ભાવમાં,કરીએ આરાધના હરિહરની આજે.જય શ્રી કૃષ્ણહર હર મહાદેવબાલકૃષ્ણનટખટ એ કાનુડો, બતાવી લીલા બાળપણથીહતા એ બાલકૃષ્ણ,કર્યાં વધ તોય મોટા રાક્ષસોનાં.જન્મનો છઠ્ઠો દિવસ એ,કર્યો વધ પૂતનાનો.વધ કર્યો ત્રિનવર્તનો,આવ્યો હતો જે મારવા બાલકૃષ્ણને,લઈને સ્વરુપ વાવાઝોડાંનું.ટકી ન શક્યું જોર એનું,આ બાલકૃષ્ણની સામે.હોય જ્યાં મામા કંસ,ક્યાં રહે કમી રાક્ષસોની?મોકલ્યો વત્સાસુર વાછરડારૂપે,તો