એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૦

  • 694
  • 304

દેવ અને નિત્યા વચ્ચે થયેલ આરગ્યુમેન્ટ પછી નિત્યા બધું જ કામ પડતું મૂકીને આશરે કલાક સુધી એના કેબિનમાં આંખો બંધ કરીને કશું જ વિચાર્યા વગર મગજ બ્લેન્ક કરીને બેસી રહી.થોડા સમય પછી એના કેબિનમાં એની ઈંટર્ન હાથમાં બે-ત્રણ ફાઇલ્સ લઈને આવી.જે નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.(સપના:-સી.બી.સી ન્યુઝચેનલની ઓફિસમાં નિત્યાની અન્ડર ઈન્ટરશીપ કરતી હતી.મુંબઈ એનું જન્મસ્થળ હતું.એની ઉંમર નિત્યાથી આશરે અઢી કે બે વર્ષ નાની હશે.સપના ઇન્ડિયાથી ઇન્ડિપેન્ડન્ટ બનવાનું સપનું લઈને આવી હતી.સપનાનો ડીવોર્સ થઈ ગયો હતો.ત્યાર પછી જ એણે કેનેડા આવવાનું નક્કી કર્યું હતું.કેનેડા આવીને પહેલા એને નાની-મોટી જે મળી એ જોબ કરી લીધી અને હવે છેલ્લા છ મહિનાથી નિત્યાની