આજ કાલ આવા કિસ્સા ખૂબ વધી ગયા છે

  • 618
  • 206

આજ કાલ આવા કિસ્સા ખૂબ વધી ગયા છે ... આજકાલ ત્રીસ પત્રીશ વર્ષ સુધી ની જવાન છોકરીઓ ના લગન નથી થતાં કેમ?... એક ચોવીસ વર્ષ ની એક છોકરી નો બાપ પાસે તેના નજીક નો સગો માંગુ લઇ ને આવ્યો એમને કીધું .છોકરો શહેર માં રહે છે ,સુદર છે સારો વ્યહવાર છે અને તેમનું ખાનદાન પણ સારું રૂપિયા વાળુ છે અને તેની ઉંમર 25 વર્ષ છે ... છોકરી નો બાપ બોલ્યો કેટલું કમાય છે ? તો પેલો સગો બોલ્યો ત્રીસ હજાર કમાય છે .આ સાંભળી છોકરી નો બાપ બોલ્યો સહેર માં ત્રીસ હજાર નું સુ આવે છે ,અને એમનો પરિવાર રૂપિયા