ધ્યાન અને જ્ઞાન

  • 1.1k
  • 332

    भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेकविचारम् ।  जाप्यसमेत समाधिविधानं कुर्ववधानं महदवधानम् ॥ ३०॥    અર્થ એ છે કે પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરતાં સમાધિમાં ધ્યાન કરવું જોઈએ.   એક સ્ત્રી રોજ મંદિર જતી હતી. એક દિવસ એ સ્ત્રીએ પૂજારીને કહ્યું, “બાબા, હવે હું મંદિર આવું તે બંધ કરી દઉં છું.” પૂજારીએ આશ્ચર્યથી પૂછ્યું, “શા માટે?” સ્ત્રી કહેવા લાગી, “હું જોઉં છું કે ઘણા લોકો મંદિરના આંગણામાં પોતાનાં ફોન પર વેપારની વાતો કરે છે. ક્યારેક તો અહીં મંદિરમાં પંચાત કરવાની પણ જગ્યા સમજી લે છે! આમાં કેટલાંય લોકો પૂજા કરતાં ઓછી, પરંતુ દેખાવ અને પાખંડ વધુ કરે છે.” પૂજારી