धन्यो गृहस्थाश्रम:

  • 790
  • 210

अनुकूलां विमलाङ्गीं कुलीनां कुशलां सुशीला सम्पन्नाम् । पञ्चलकारां भार्यां पुरुषः पुण्योदयात् लभते ॥ અનુકૂલ, નિર્મળ, કુળીન, કુશળ અને સુશીલ – આવી પાંચ 'લ'કારવાળી પત્ની પુરુષને માત્ર પુણ્યોદયે જ પ્રાપ્ત થાય છે. એક દંપતીને બેસ્ટ કપલનો એવોર્ડ મળ્યો. એવોર્ડ મેળવે ત્યારે મંચ પરથી જ પ્રેક્ષકોમાં કોઈએ પૂછ્યું, "તમારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, છતાં તમે બંને વચ્ચે ક્યારેય ઝગડો કેમ નથી થયો?" એ સવાલ સાંભળીને પતિ હળવી મિસ્કાન સાથે બોલ્યો, "આ સવાલનો જવાબ આપવા માટે હું તમારો થોડોક સમય લઉં છું." "લગ્ન પછી અમે હનીમૂન માટે સિમલા ગયા હતા. ત્યાં પહાડી જંગલની ઘોડેસવારીનો અનુભવ લેવા માટે અમને સારા સારા ઘોડાઓ