પ્રેમ નો એહસાસ - ભાગ 1

  • 3.8k
  • 1.2k

પ્રેમનો એહસાસ          જીવનમાં ક્યારેક અમુક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ વ્યકિત સાથેની પહેલી મુલાકાત અંતિમ ક્ષણો સુધીનો સંબંધ બની જાય છે....એવી જ એક પ્રેમની અનોખા એહસાસની કહાની લખવા જઈ રહી છું...પ્રથમ વખત કોઈ નવલકથા લખી રહી છું.પ્રેમ વરસતા ઝરમર વરસાદ જેવો ,લાગણીઓની ભીનાશના સ્પર્શ જેવો,સુખ હોય કે દુઃખ જીવનની હરેક ક્ષણમાં જે અંત સુધી સાથે હોય એ પ્રેમ નો એહસાસ.....કહાની છે રાજ અને રીયાની...પ્રેમ કહાનીની        કોલેજનો એન્યુઅલ ફંકશન ચાલી રહ્યો છે...આજે કોલેજમાં જાણે કોઈ તહેવાર હોય એમ બધા યુવક યુવતીઓ