સંનિષ્ઠ સંસ્થાપક

  • 464
  • 150

' સ્વામીજી કામ લેવામાં ખુબ જ કડક છે, હો! 'સંસ્થા માં કામ કરતો એક કર્મચારી હૈયાવરાળ કાઢતાં બોલ્યો.બીજો કર્મચારી બોલ્યો : ' પણ પોતેય કેટલું બધું કામ ખેંચે છે ! કામ કરતી વખતે પોતાની તબિયત નોય ખ્યાલ રાખતા નથી. અને સખત કામ આપણી પાસે લ્યે છે એમાં એમની તો ભાવના આપણું ઘડતર કરવાની છે. હું તો જ્યારે કામથી કંટાળી ને એમની પાસે જતો ત્યારે મને એમના તરફ થી એક જ જવાબ મળતો :' સતત પરિશ્રમ કરતા રહો, પુરુષાર્થ પરિશ્રમ જીવન સિધ્ધિ નાં સોપાન છે. '' પણ આપણે કોઈ કામ ખૂબ જ સરસ કર્યું હોય તો એ કામનાં વખાણ પણ કરતા