એક અનોખો બાયોડેટા-(સીઝન-૨) ભાગ-૩૯

  • 638
  • 282

"બોલો,શું વાત કરવી હતી જેના લીધે તમે તમારા પાવન પગલાં મારી ઓફિસમાં પાડ્યા?""વ્હાય આર યૂ ટોન્ટ મી?""જાણે તમે તો આવતાની સાથે મારા પર ફૂલોની વર્ષા કરી હતી.તમે પણ ઓછા ટોન્ટ નથી માર્યા""હા હવે,હું થોડો ગુસ્સામાં હતો""કઈ વાતનો ગુસ્સો દેવ.હું કાલનું તમને નોટિસ કરું છું કે તમે મારી સાથે આમ રુડલી બીહેવ કરો છો""એવું કંઈ નથી""કંઈક તો છે.પણ જવાદો,અત્યારે તમારે શું વાત કરવી હતી એ કહો"દેવે ડાઈરેક્ટ મુદ્દાની વાત કરતા પૂછ્યું,"તે માનુજનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું?""હા""પણ કેમ?""બસ એમ જ"નિત્યાએ બીજી તરફ જોઈને જવાબ આપ્યો.દેવે નિત્યાને પોતાની તરફ ફેરવી અને ફરી પૂછ્યું,"સાચુ બોલ તે એવું કેમ કર્યું?"નિત્યાએ ફરી બીજી તરફ મોઢું કર્યું અને