સિંદબાદની સાત સફરો - 7

  • 880
  • 1
  • 446

7. આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આગળ કહ્યું.“આમ પાંચ પાંચ વખત મોતને તાળી દઈ હું આવ્યો. એ સફરોમાં જોખમ પણ લીધું અને મહેનત પણ કરી, અજાણ્યા લોકો સાથે કેમ કામ પાર પાડવું એ પણ શીખ્યો અને અમલમાં મૂક્યું એટલે ધન પણ સારું એવું કમાયો અને મુસીબતો પણ ભોગવી.આખરે અહીં જ વેપાર ચાલુ રાખ્યો પણ ફરીથી થોડા સમયમાં દરિયો ખેડી વેપાર કરવાની ઈચ્છા થઈ અને આ વખતે પણ મારું વહાણ  લઈ, બીજા વેપારીઓને સાથે લઈ નીકળી પડ્યો.અને ઈરાક થઈ આ વખતે ઉત્તરે  ગ્રીસ અને યુરોપ તરફ જવા વિચાર્યું. સારો એવો રસ્તો કાપ્યો પણ ખરો.આખરે એક વખત અમારો