નવા વર્ષની શરૂઆત અને સંકલ્પો

  • 1.4k
  • 1
  • 286

લેખ:- નવા વર્ષની શરૂઆત અને સંકલ્પો.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આ નવા લેખની શરૂઆત કરવા પહેલાં સૌને નવા વર્ષ માટે શુભકામનાઓ. દરેકને આ વર્ષ ફળદાયી નીવડે એવી પ્રાર્થના. એક લેખક/લેખિકા તરીકે સફળ થાઓ એવી શુભેચ્છા. સાથે સાથે જેઓ તમારી વિરુદ્ધમાં છે એ પણ તમારાં થઈ જાય એવી પ્રભુ પ્રાર્થના.નવી શરૂઆત કરવા માટે નવા સંકલ્પો લેવાની જરૂર નથી. જરુર છે પોતાનામાં વિશ્વાસ રાખવાની. જ્યાં સુધી પોતાની ક્ષમતાઓ જાણતા ન થશો ત્યાં સુધી કોઈ પણ નવી શરૂઆત શક્ય બનશે નહીં. સાથે સાથે તમારે પોતાનું લક્ષ્ય પણ નક્કી કરવું પડે. જો લક્ષ્ય જ ખબર નહીં હોય તો ક્ષમતાઓ જાણવાનો કોઈ અર્થ નથી રહેતો.નવી શરૂઆત