પ્રેમ થાય કે કરાય? ભાગ - 12

  • 1.4k
  • 988

ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ્રિજમાંથી ભીંડા કાઢીને તેમાંથી ઘરડા ભીંડા અલગ કરી. તેને ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી શમારવા લાગે છે. તે આજે મનોમન કંઈક ગણગણી રહી છે. જે જોઈને મને થોડું બાલિશ લાગી રહ્યું છે. કેમ કે આનાં પહેલા મેં ક્યારેય એને આમ આરામથી કામ કરતા નથી જોઈ."કેમ આજે મોબાઈલ સાથે ઝગડો થયો કે શું?" આજે હું મમ્મીના બોલાવ્યા વગર રસોડામાં તેની હેલ્પ કરવા ગઈ એટલે મમ્મીએ મને હસીને મારી સાથે મીઠો કટાક્ષ કર્યો."ના રે ના. શું આજે ભીંડીની સબ્જીનો વિચાર છે?" મેં કિચન પર પડેલા ભીંડા તરફ નજર કરીને પૂછ્યું.મમ્મી તો આજે પોતાની