પ્રેમ સમાધિ - પ્રકરણ-126

(18)
  • 1.3k
  • 1
  • 822

પ્રકરણ-126 ગીરજાશંકર શાસ્ત્રીજી આંગળીનાં વેઢે ક્ષણની ગણત્રી કરી રહેલાં મહાઘડી મૂહર્તમાં ઘડીયા વિવાહ ચાંદલાની વિધી કરવાની હતી આવા વર વધૂ ગણેલાં કાવ્યા કલરવની જન્મ લગ્નની કૂંડલીઓ મનોમન ગણી રહેલાં અને ગણતરીમાં એમને "કાળ" દેખાયો... એ વિચારમાં પડી ગયા ફરીથી ગણત્રી કરી... એમનાં કપાળમાં કરચલીઓ કરી અને નાક ઉપર લટકી ગયાં પ્રસ્વેદબુંદ લૂછતાં એમણે ભાઉ તરફ જોયું બીજા બધા આનંદની પળો માણી રહેલાં.... ભાઉ અને શાસ્ત્રીજીની નજર એક થઇ એ નજરને શંકરનાથે જોઇ ભાઉ કંઇક સમજતા હોય એમ શંકરનાથ તરફ જોયુ... શંકરનાથે તરતજ શાસ્ત્રીજીને કહ્યું "ભગવન હવે ઘડીયા લગ્ન નક્કી છે જન્મ લગ્ન કૂંડળીનાં ગણિત એનાં સમીકરણ મહાદેવ પર છોડી દો અત્યારે આપણે