ગણા જુના સમયની વાત છે. કાશીમાં ઘણાં વર્ષો સુધી સાથે રહીને બે પંડિતોએ ધર્મ અને શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. શિક્ષણ પૂરું થયા પછી બંને વિદ્વાનો પોતપોતાના ગામ તરફ જવા લાગ્યા. ત્યારે વાહનવ્યવહારના સાધનો ન હતા, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘણા દિવસો લાગતા હતા. લોકો દિવસે ચાલતા હતા અને રાત્રે આરામ કરતા હતા, આ બંને પંડિતો પણ એવું જ કરતા હતા. તે કાળ હજુ રામકાળ જેવો હતો. તે વખતે રહેવાની સરાઈ (હોટેલ) કે જમવાની વ્યવસ્થા ન હતી. લોકોને ગામ ના શ્રીમંત શેઠ ને ત્યાં મહેમાન ઘર માં ઉતારો મળતો. આમ તેઓ બન્ને બંને શહેરના