પ્રામાણિકતાનો પાઠ

  • 868
  • 1
  • 340

હોનેસ્ટી એટલે પ્રામાણિકતા. હોનેસ્ટી અથવા ઓનેસ્તી. મારા ફેમિલીમાં જ ઓનેસ્તીના જુદા જુદા બનાવ બન્યા છે. ૭-૮ વર્ષ પહેલાં, મારા પપ્પા ભારત મેડીકલમાં કામ કરતાં'તા. ત્યાં એક વાર ધન્નાશેઠ આવેલા. તેમની પાસે પૈસાનું પાઉચ હતું. જેમાં રોકડ ૪૫૦૦૦ હતા.    બન્યું એવું કે તેઓ ઉતાવળમાં હતા. તેઓ વાલિયા ગામમાં ગોડાઉન ચલાવતેલા. તેથી તેઓ તેમનું પાઉચ ભારત મેડિકલમાં જ ભૂલી ગયા. તેમણે પપ્પાને ફોન કર્યો કે તેઓ તેમનું મહત્વનું પાઉચ છે તે ત્યાં જ ભૂલી ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે, "તમે તે પાઉચ ચોકડી પર આપી જાઓ" તેથી, પપ્પા તેમને ચોકડી પાસે આપવા ગયા. પપ્પાએ કિધેલ, "આ પાઉચ જેમ તમે મૂકી ગયા'તા