પ્રેમ સમાધિ - પ્રકરણ-124

(17)
  • 1.3k
  • 1
  • 950

પ્રેમ સમાધિ પ્રકરણ-124 વિજય એનાં વિશાળ બેડરૂમમાં એનાં બેડ પર સૂતેલો... એણે કાવ્યાને કહ્યું "દિકરા તું પણ સૂઇજા... અત્યાર સુધી બધાએ ખૂબ ચિંતાઓ કરી છે ડર અને ભયનાં વિચારોમાં જીવ્યા છે ખાસ તું અને કલરવ..." કાવ્યાએ કહ્યું "પાપા તમને ટંડેલ દેવ વિષ્ણુ ભગવાનેજ સ્ફુરાવ્યું... તમે મને અને કલરવને એક બંધનમમાં બાંધ્યાં..” વિજયે કહ્યું “મને 2-3 દિવસથી થયાં કરતું હતું ભૂદેવને મુંબઇ મળ્યાં પછી વિચાર માટે દ્રઢ થઇ ગયેલો કલરવ જેવો છોકરો અને ભૂદેવનાં ઘર જેવું રૃડું ખોરડું...... બ્રાહ્મણ ખાનદાન ક્યાં મળવાનું હતું ? તું ખુશ છે ને ? દિકરા ?” કાવ્યાએ કહ્યું "પાપા તમે મારાં દીલની વાત સમજીને મારો સંબંધ કલરવ સાથે કર્યો