પ્રેમ સમાધિ - પ્રકરણ-123

(13)
  • 1.5k
  • 1
  • 954

પ્રેમ સમાધિ પ્રકરણ-123 “દિકરી... મારી અત્યારે દવાખાનામાં વિવશ થઇને પડી છે.. તમે શું ધ્યાન રાખ્યું ? એ ચંડાળને મિત્ર માની ઘરમાં ઘાલ્યો અને એણેજ મારાં ઘરમાં ઘાડ પાડી ?” મંજુબેન હવે બોલ્યાં" મને પણ દોલત પર ગુસ્સો આવેલો પણ એ ચંડાળ મધુને દોલતેજ ગોળી મારી મારી દિકરીને બચાવી છે એ ચંડાળજ એવો હોય તો દોલત શું કરે ? દોલતનો વાંક કેમ કાઢો છો ? તમારી અને તમારાં દીકરા બંન્નેની મરજીથીજ એ પિશાચ મારાં ઘરમાં ઘૂસેલો.. અને સાલાએ....” મંજુબેનનાં શાબ્દિક હુમલાથી નારણ શાંત થયો અને બોલ્યો "તારી વાત સાચી છે વાંક મારોજ છે. મારે લાલચમાં આવીને આવું કૃત્યજ નહોતું કરવાનું એ મધુ કોઇનો થાય એમ