પ્રેમતૃષ્ણા - ભાગ 6

  • 1.3k
  • 811

આ બધુ સાંભળી ને અરવિંદ ભાઈ ખુરશી પરથી ઉભા થઇ ગયા .“ ચાલ બેટા ભૂમિ , હવે તો તારા મટેરીઆ મેડીકા ના હેડ ડો. મલ્હોત્રા જ જવાબ આપશે “ " પિયુન જા , આમને ડો. મલ્હોત્રા ના કેબિન માં લઈ જા “ પ્રિન્સિપાલ એ પિયુન ને સૂચના આપી .“ જી સર “ પિયુન એ જવાબ આપી અરવિંદ ભાઈ અને ભૂમિ ને હાથ થી ઈશારો કર્યો પોતાની પાછળ આવવાનો અરવિંદ ભાઈ ભૂમિ નો હાથ પકડી ને તેને લઈ જઈ રહ્યા આમ ખુશી પણ ભૂમિ ની પાછળ જવા માંડી ત્યાં જ “ મિસ ખુશી ચંદ્રકાંત ત્રિવેદી “ પ્રિન્સિપાલ એ પાછળ થી અવાજ આપ્યો “ જી સર “