ઈશ્વરીય શક્તિ - ભાગ 8

  • 804
  • 333

જય માતાજી ઈશ્વરીય શક્તિ અણું અણું માં એક એક તત્વો માં અનેક રહસ્યો રહેલા છે. તેની શક્તિ ને જાણવા એજ સમર્થ છે. આપણી કોઈ હેસિયત નથી. આપણે માત્ર કલ્પના કરી શકીએ. એના અમુંક રહસ્ય જોઈ શકીએ પણ થોડી મિનિટ થોડી સેકંડ પણ એ સમય નિહાળ્યો હોય તો પણ હાથ ધૃજવા શરીર કંપી ઉઠે. એક ક્ષણ માટે વિજળી પડે તો એને નજરે એ નજારો નિહાળ્યો હોય એને અનુભવ હોય કે એ થોડી ક્ષણ કેમ રહી ભયાનક તુફાન પવન ની ગતી જેને નિહાળી હોય એને અનુભવ હોય. એટલે એની શક્તિ નો કોઈ તાગ નથી માત્ર થોડી ઝલક પણ આપણને ધૃજાવી નાખતી હોય